Open in app

Rasgulla

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
nehal patel24th Aug 2018

Rasgulla ના વિશે

Ingredients to make Rasgulla in gujarati

  • ૨ લિટર દૂધ
  • ૨ કપ ખં!ડ
  • વિનેગર 3 ચમચી
  • પાણી ૨ ગલાસ

How to make Rasgulla in gujarati

  1. ગાય ના દૂધ લઈ ઉકાળી વિનેગર ને સેજ પાણી ભેગું કરવૂ
  2. દૂધ મા નાખીને પનીર બનાવી
  3. પછી તેને કોરૂ કરી ને ખૂબ મસળવૂ
  4. તેના ગોળીઓ વાળવી.
  5. એક કૂકરમાં ખાનડ અને પાણી ઉકાળો.
  6. પછી આ બોલસ અંદર નાખી ને ઢાંકી દેવું. ઉપરથી જ ઢાકવૂ. ૧૫ મિનિટ ઉકળવા દેવૂ
  7. તરતજ પાણી પર તરસે. એકદમ સોફ્ટ થસે ઠંડા કરી ને ખાવા..

Reviews for Rasgulla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rasgulla in gujarati

  • રસગુલા

    1 likes
  • રસગુલ્લા

    2 likes
  • રસગુલ્લા

    1 likes
  • રસગુલ્લા

    1 likes
  • રસગુલ્લા કરી

    0 likes
  • મેંગો રસગુલ્લા

    2 likes