Open in app

રવા લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  10 people
Rina Joshi24th Aug 2018

Rawa ladoo ના વિશે

Ingredients to make Rawa ladoo in gujarati

  • ૧કપ રવો
  • ૧ કપ ખાડ
  • ૧/૨ કપ માવો ( પેડા બી ચાલે)
  • ૧/ કપ સૂકા ટોપરા નુ ઝીણુ ખમણ
  • દૂધ જરૂરિયાત મુજબ

How to make Rawa ladoo in gujarati

  1. એક વાસણ ગરમ કરી રવૉ નાખો ધીમો તાપ રાખવો
  2. રવો શેકાઈ એટલે બધી સામગ્રી વારાફરતી ઉમેરો
  3. ગેસ બધ કરી બે ભાગ કરો એક મા લાલ એક મા લીલો ( તમારી મનપસંદ રગ વાપરી શકો)
  4. લાલ કલર
  5. લીલો કલર
  6. તમારી પસંદગી ના આકાર આપો
  7. મારી પસંદ ના આકાર
  8. લીલા કલર ની થેપલી કરી લાલ ગોળો મૂકી બંધ કરો પછી રોલ બનાવી કાપો

Reviews for Rawa ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rawa ladoo in gujarati

  • લાડુ

    1 likes
  • રવા પીઝા

    2 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા ઢોસા

    864 likes
  • રવા લાડુ

    52 likes