હોમ પેજ / રેસિપી / રવા લાડુ

Photo of Rawa ladoo by Rina Joshi at BetterButter
568
3
0.0(0)
0

રવા લાડુ

Aug-24-2018
Rina Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા લાડુ રેસીપી વિશે

આ વાનગી ઘી વગર,ઑછા ખરચ મા સવાદ મા સારી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 10

  1. ૧કપ રવો
  2. ૧ કપ ખાડ
  3. ૧/૨ કપ માવો ( પેડા બી ચાલે)
  4. ૧/ કપ સૂકા ટોપરા નુ ઝીણુ ખમણ
  5. દૂધ જરૂરિયાત મુજબ

સૂચનાઓ

  1. એક વાસણ ગરમ કરી રવૉ નાખો ધીમો તાપ રાખવો
  2. રવો શેકાઈ એટલે બધી સામગ્રી વારાફરતી ઉમેરો
  3. ગેસ બધ કરી બે ભાગ કરો એક મા લાલ એક મા લીલો ( તમારી મનપસંદ રગ વાપરી શકો)
  4. લાલ કલર
  5. લીલો કલર
  6. તમારી પસંદગી ના આકાર આપો
  7. મારી પસંદ ના આકાર
  8. લીલા કલર ની થેપલી કરી લાલ ગોળો મૂકી બંધ કરો પછી રોલ બનાવી કાપો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર