હોમ પેજ / રેસિપી / ચૂરમા ના લાડુ

Photo of Churma na ladu by Dipika Ranapara at BetterButter
501
2
0.0(0)
0

ચૂરમા ના લાડુ

Aug-24-2018
Dipika Ranapara
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૂરમા ના લાડુ રેસીપી વિશે

ચૂરમા ના લાડુ ભારતીય મીઠાઈ છે. વાર તહેવારે બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • પીસવું
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 2કપ ઘઉ નો કકરો લોટ
  2. 1/2 કપ તેલ મોણ માટે
  3. 3/4કપ ગોળ નો ભૂકો
  4. 1ટેબલ સ્પૂન ઘી
  5. સુકો મેવો જરુરીયાત મુજબ
  6. તેલ પ્રમાણસર , તળવા માટે

સૂચનાઓ

  1. એક વાસણ માં ઘઉ નો લોટ અને તેલ નું મોણ નાખી બરાબર હલાવી લો .
  2. હવે પણી નાખી , ભાખરી જેવો લોટ બાંધવો.
  3. મૂઠીયા વાળી,તેલ ગરમ કરી તેમાં મુઠીયા તળી લો.
  4. ઠંડા પડે એટલે મીક્ષ્ચર મા પીસી લો.
  5. એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો , ગોળ ખદખદ થાય એટલે પીસેલુ મીશ્રણ નાખી બરાબર હલાવી લો અને ગેસ બંધ કરી દો .
  6. સુકો મેવો જરુરીયાત મુજબ નાખી બરાબર હલાવી લો અને ડીઝાઇનર સ્પૂન થી લાડુ બનાવી દેવા.
  7. પીસ્તા થી સજાવટ કરો,તૈયાર !

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર