Open in app

ચૂરમા ના લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  10 people
Dipika Ranapara24th Aug 2018

Churma na ladu ના વિશે

Ingredients to make Churma na ladu in gujarati

  • 2કપ ઘઉ નો કકરો લોટ
  • 1/2 કપ તેલ મોણ માટે
  • 3/4કપ ગોળ નો ભૂકો
  • 1ટેબલ સ્પૂન ઘી
  • સુકો મેવો જરુરીયાત મુજબ
  • તેલ પ્રમાણસર , તળવા માટે

How to make Churma na ladu in gujarati

  1. એક વાસણ માં ઘઉ નો લોટ અને તેલ નું મોણ નાખી બરાબર હલાવી લો .
  2. હવે પણી નાખી , ભાખરી જેવો લોટ બાંધવો.
  3. મૂઠીયા વાળી,તેલ ગરમ કરી તેમાં મુઠીયા તળી લો.
  4. ઠંડા પડે એટલે મીક્ષ્ચર મા પીસી લો.
  5. એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો , ગોળ ખદખદ થાય એટલે પીસેલુ મીશ્રણ નાખી બરાબર હલાવી લો અને ગેસ બંધ કરી દો .
  6. સુકો મેવો જરુરીયાત મુજબ નાખી બરાબર હલાવી લો અને ડીઝાઇનર સ્પૂન થી લાડુ બનાવી દેવા.
  7. પીસ્તા થી સજાવટ કરો,તૈયાર !

Reviews for Churma na ladu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Churma na ladu in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes
  • બેસન લાડુ

    5 likes