Open in app

અંજીર નટસ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Harsha Israni24th Aug 2018

Anjeer Nuts Roll ના વિશે

Ingredients to make Anjeer Nuts Roll in gujarati

  • ૨૫૦ ગા્મ અંજીર
  • ૧૫૦ ગા્મ ખાંડ
  • ૧ કપ ( બદામ/કાજુ/પીસ્તા/અખરોટ)
  • ૪ ટીસ્પૂન ઘી
  • ૩૦૦ ગા્મ દૂધ
  • ૧/૪ કપ ખસખસ

How to make Anjeer Nuts Roll in gujarati

  1. સૌ પ્રથમ અંજીરને ૨-૩કલાક દૂધમાં પલાળી મૂકો.
  2. હવે દૂધમાં પલાળેલા અંજીરને મીકસરમાં બારીક પીસી લો.નટસને ઝીણા સમારીને ૨ મિનિટ શેકી લો. ખસખસને પણ શેકી લો.
  3. અેક કઢાઈમાં ઘી ગરમ કરી અંજીરની પેસ્ટ ઉમેરી સાંતળો.ત્યાર બાદ ખાંડ ઉમેરી સાંતળો.
  4. અંજીરનું મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે નટસ ( કાજુ/બદામ/પીસ્તા/અખરોટ) ઉમેરો અને ડીશમાં કાઢી તેને ઠંડુ પડવા દો.
  5. હવે થોડું મિશ્રણ ફોઈલ પેપર શીટમાં મૂકો અને ખસખસને મિશ્રણની ઉપર લગાડીને ફોઈલ પેપર વડે જ રોલ બનાવો.
  6. તૈયાર કરેલા અંજીર નટસ રોલને ફી્જમાં ૧ કલાક સેટ થવા મૂકી દો.
  7. રોલને ફોઈલ પેપરમાંથી કાઢીને છરી વડે અેક સરખા કટકા કરો.તૈયાર છે અંજીર નટસ રોલ

Reviews for Anjeer Nuts Roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Anjeer Nuts Roll in gujarati

  • પાન રોલ

    1 likes
  • ખજુર રોલ

    2 likes
  • માવા રોલ

    2 likes
  • ખજૂર રોલ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes
  • અંજીર બોલ

    4 likes