હોમ પેજ / રેસિપી / અંજીર નટસ રોલ

Photo of Anjeer Nuts Roll by Harsha Israni at BetterButter
1301
5
0.0(0)
0

અંજીર નટસ રોલ

Aug-24-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંજીર નટસ રોલ રેસીપી વિશે

આ મિઠાઈ અંજીરમાંથી બનાવેલી છે જે ખસખસથી સજાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • પીસવું
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગા્મ અંજીર
  2. ૧૫૦ ગા્મ ખાંડ
  3. ૧ કપ ( બદામ/કાજુ/પીસ્તા/અખરોટ)
  4. ૪ ટીસ્પૂન ઘી
  5. ૩૦૦ ગા્મ દૂધ
  6. ૧/૪ કપ ખસખસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ અંજીરને ૨-૩કલાક દૂધમાં પલાળી મૂકો.
  2. હવે દૂધમાં પલાળેલા અંજીરને મીકસરમાં બારીક પીસી લો.નટસને ઝીણા સમારીને ૨ મિનિટ શેકી લો. ખસખસને પણ શેકી લો.
  3. અેક કઢાઈમાં ઘી ગરમ કરી અંજીરની પેસ્ટ ઉમેરી સાંતળો.ત્યાર બાદ ખાંડ ઉમેરી સાંતળો.
  4. અંજીરનું મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે નટસ ( કાજુ/બદામ/પીસ્તા/અખરોટ) ઉમેરો અને ડીશમાં કાઢી તેને ઠંડુ પડવા દો.
  5. હવે થોડું મિશ્રણ ફોઈલ પેપર શીટમાં મૂકો અને ખસખસને મિશ્રણની ઉપર લગાડીને ફોઈલ પેપર વડે જ રોલ બનાવો.
  6. તૈયાર કરેલા અંજીર નટસ રોલને ફી્જમાં ૧ કલાક સેટ થવા મૂકી દો.
  7. રોલને ફોઈલ પેપરમાંથી કાઢીને છરી વડે અેક સરખા કટકા કરો.તૈયાર છે અંજીર નટસ રોલ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર