હોમ પેજ / રેસિપી / ખજૂર સૂકામેવા લાડુ

Photo of Khajoor Dryfruit ladoo by Rani Soni at BetterButter
364
5
0.0(0)
0

ખજૂર સૂકામેવા લાડુ

Aug-25-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર સૂકામેવા લાડુ રેસીપી વિશે

મીઠાસથી ભરેલી ખજૂર શિયાળાના હવામાનમાં કુદરતનું એક ખૂબ જ અનમોલ ભેટ છે આ એક સ્વાદિષ્ટ મીઠાઈ ખજૂર લાડુ સાથે સૂકામેવા પ્રોટીન, પોટસિયમ, બ્રોરોન, કોબાલ્ટ, કોપર, ફ્લોરીન, મેગ્નેશિયમ, મેંગનીજ, સેલેનિયમ અને ઝીંકનો એક સારો સ્રોત છે જેનાથી તેની પોષકતા પણ વધે છે. આ ભારતીય રેસિપિ બાળકોથી લઇને બધાં સુધી અત્યંત સ્વાદિષ્ટ પોષકતા વાળી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ સીડલેશ ખજૂર ઝીણું સમારેલું
  2. 1 કપ સૂકામેવા મિક્સ સમારેલ (કાજુ, બદામ,પિસ્તા)
  3. ચપટી એલચી પાવડર
  4. 2 ચમચી રોસ્ટેડ ખસખસ
  5. 1 ચમચી ઘી

સૂચનાઓ

  1. એક પેનમાં ઘી ગરમ કરો
  2. સૂકામેવા તેમાં શેકી લો
  3. તેને કાઢી ખજૂર નાંખો
  4. ખજૂર સોફટ અને એકદમ મેસ થઇ જાય એટલે
  5. સૂકામેવા ઉમેરો અને મિકસ કરી લો
  6. નીચે ઉતારી એલચી પાવડર મિક્સ કરી લો
  7. મિશ્રણ હૂંફાળું હોય ત્ત્યારે જ
  8. હથેળી પર ઘી લગાવી મિશ્રણ માંથી લાડુ બનાવી લો
  9. તેને ખસખસ માં રગદોળી લઈ ત્યારબાદ સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર