Open in app

ખજૂર સૂકામેવા લાડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Rani Soni25th Aug 2018

Khajoor Dryfruit ladoo ના વિશે

Ingredients to make Khajoor Dryfruit ladoo in gujarati

  • 1 કપ સીડલેશ ખજૂર ઝીણું સમારેલું
  • 1 કપ સૂકામેવા મિક્સ સમારેલ (કાજુ, બદામ,પિસ્તા)
  • ચપટી એલચી પાવડર
  • 2 ચમચી રોસ્ટેડ ખસખસ
  • 1 ચમચી ઘી

How to make Khajoor Dryfruit ladoo in gujarati

  1. એક પેનમાં ઘી ગરમ કરો
  2. સૂકામેવા તેમાં શેકી લો
  3. તેને કાઢી ખજૂર નાંખો
  4. ખજૂર સોફટ અને એકદમ મેસ થઇ જાય એટલે
  5. સૂકામેવા ઉમેરો અને મિકસ કરી લો
  6. નીચે ઉતારી એલચી પાવડર મિક્સ કરી લો
  7. મિશ્રણ હૂંફાળું હોય ત્ત્યારે જ
  8. હથેળી પર ઘી લગાવી મિશ્રણ માંથી લાડુ બનાવી લો
  9. તેને ખસખસ માં રગદોળી લઈ ત્યારબાદ સવૅ કરો

Reviews for Khajoor Dryfruit ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khajoor Dryfruit ladoo in gujarati

  • લાડુ

    1 likes
  • રવા લાડુ

    3 likes
  • ખજૂર રોલ

    1 likes
  • પાન લાડુ

    0 likes
  • પાન લાડુ

    0 likes
  • રવા લાડુ

    52 likes