હોમ પેજ / રેસિપી / દૂધી હલવા રાખડી

Photo of Dudhi halwa Rakhi by Rani Soni at BetterButter
779
4
0.0(0)
0

દૂધી હલવા રાખડી

Aug-25-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી હલવા રાખડી રેસીપી વિશે

દૂધી હલવા સહુ બનાવતા હોઈઅે છે.અહીં મે દૂધી હલવા ને રાખડી નો આકાર આપી ને દૂધી હલવા રાખી બનાઈ છે.જે બનાવવા માં બહુ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. દૂધી 600 ગ્રામ
  2. 2 કપ દૂધ
  3. 1/4 કપ ઘી
  4. 1/2 કપ માવો
  5. 3/4 કપ ખાંડ
  6. 1/2 નાની ચમચી એલચીનો પાવડર
  7. 3 ચમચી કિશમિશ, બદામ પિસ્તા કાજુ સમારેલ
  8. વરખ સજાવવા

સૂચનાઓ

  1. દૂધી ને છીણી લેવી પાણી નિતારી લેવું
  2. એક નોનસ્ટિક પેન માં ઘી ગરમ કરવા મુકવું
  3. તેમાં દૂધી ઉમેરવી 1 મિનિટ માટે મધ્યમ તાપે સાંતળવી
  4. તેમાં દૂધ ઉમેરવું મિકસ કરવું
  5. ઉકાળવું
  6. દૂધી ચઢી જાય એટલે ખાંડ નાંખવી
  7. ખાંડ ઓગળી જાય અેટલે માવો નાંખવો
  8. મિકસ કરવું
  9. એલચીનો પાવડર,થોડા ડ્રાય ક્રુટ્સ નાંખી મિકસ કરી
  10. ગેસ બંધ કરી
  11. હલવા ને રાખડી નો આકાર આપી ડ્રાય ક્રુટ્સ મૂકી
  12. વરખ થી સજાઈ સર્વ કરો
  13. દૂધી હલવા રાખડી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર