Open in app

દૂધી હલવા રાખડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  3 people
Rani Soni25th Aug 2018

Dudhi halwa Rakhi ના વિશે

Ingredients to make Dudhi halwa Rakhi in gujarati

  • દૂધી 600 ગ્રામ
  • 2 કપ દૂધ
  • 1/4 કપ ઘી
  • 1/2 કપ માવો
  • 3/4 કપ ખાંડ
  • 1/2 નાની ચમચી એલચીનો પાવડર
  • 3 ચમચી કિશમિશ, બદામ પિસ્તા કાજુ સમારેલ
  • વરખ સજાવવા

How to make Dudhi halwa Rakhi in gujarati

  1. દૂધી ને છીણી લેવી પાણી નિતારી લેવું
  2. એક નોનસ્ટિક પેન માં ઘી ગરમ કરવા મુકવું
  3. તેમાં દૂધી ઉમેરવી 1 મિનિટ માટે મધ્યમ તાપે સાંતળવી
  4. તેમાં દૂધ ઉમેરવું મિકસ કરવું
  5. ઉકાળવું
  6. દૂધી ચઢી જાય એટલે ખાંડ નાંખવી
  7. ખાંડ ઓગળી જાય અેટલે માવો નાંખવો
  8. મિકસ કરવું
  9. એલચીનો પાવડર,થોડા ડ્રાય ક્રુટ્સ નાંખી મિકસ કરી
  10. ગેસ બંધ કરી
  11. હલવા ને રાખડી નો આકાર આપી ડ્રાય ક્રુટ્સ મૂકી
  12. વરખ થી સજાઈ સર્વ કરો
  13. દૂધી હલવા રાખડી તૈયાર છે

Reviews for Dudhi halwa Rakhi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhi halwa Rakhi in gujarati

  • ભરવા દૂધી

    4 likes
  • દૂધી કબાબ

    1 likes
  • દૂધી નો ઓળો

    2 likes
  • દૂધી ડીલાઈટ

    4 likes
  • દૂધી ની ખીર

    1 likes
  • દૂધી નુ શાક

    1 likes