Open in app

ઘેવર ..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  5 people
Jhanvi Chandwani25th Aug 2018

Ghevar ના વિશે

Ingredients to make Ghevar in gujarati

  • મેદો 1 કપ
  • દુધ 1/2 કપ
  • ઘી 4 ટે.સ્પૂન
  • બરફ ના ટુકડા 4
  • ખાંડ 1 કપ
  • પાણી 1/2 કપ
  • કેસર ચુંટકી
  • ઈલાયચી 1
  • ફીકો માવો 1/2 વાટકી
  • મીલ્ક મેડ 100 ગ્રામ
  • ઘી ગેવર તળવા માટે
  • બદામ અને પીસ્તા ની કતરન સજાવા માટે

How to make Ghevar in gujarati

  1. ઘી માં બરફ નાખી ગુમાવો
  2. ચીકનુ થઈ જાય ત્યાં સુધી ગુમાવુ
  3. પછી દુધ અને મેદો નાખી ખીરું તૈયાર કરવુ
  4. ખીરું પાતળું બનાવવું
  5. લાંબી બાટલી મા ઘી મૂકી તેમાં એક એક ચમચી ખીરું નાખી ગેવર તળવા..
  6. ગેવર ગુલાબી કરવા
  7. ગેવર ને ધીરે થી ચાકુ ના મદદ થી બહાર કાઢવું
  8. બીજી તરફ એક તાર વાડી ચાસણી બનાવવી. ચાસણી મા ઈલાયચી અને કેસર નાખી તૈયાર કરવી
  9. બીજી કડાઈ મૂકી તેમાં માવો અને મીલ્ક મેડ નાખી રબડી તૈયાર કરવી
  10. ગેવર ની ઉપર ચાસણી નાખી રબડી લગાડી બદામ અને પીસ્તા ની કતરન થી સજાવો

Reviews for Ghevar in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ghevar in gujarati

  • ઇન્સ્ટન્ટ બ્રેડ ઘેવર

    2 likes