હોમ પેજ / રેસિપી / માવા ના પેન્ડા

Photo of Mava na penda by Bhavna Nagadiya at BetterButter
1963
2
0.0(0)
0

માવા ના પેન્ડા

Aug-25-2018
Bhavna Nagadiya
300 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ના પેન્ડા રેસીપી વિશે

દુધ માથીજ માવો બને છે પણટેસ્ટ મા ખુબ સરસ લાગે છેદેખાવ માલાઇટ બ્રાઉન સુંદર લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. દુધ નો મોરો માવો 500ગ્રામ
  2. ખાંડ 300ગ્રામ
  3. એલચી પાવડર
  4. જાયફલ એક નંગ

સૂચનાઓ

  1. દુધ નો રેડી માવો લઇ હાથ થી છુટો કરી લેવો
  2. ખાંડ ડુબે એટલુપાણી નાખવુ
  3. ચાસણીએક તાર બને તેવી કરવી
  4. બાદ માવો નાખી મીક્સ કરવો
  5. સતત હલાવતા રહેવુ
  6. ઘટ મીસ્રણ થાય ત્યા સુધીહલાવતા રહેવુ
  7. થોડુ મીસ્રણ લઈ પેંડો બનાવી ચેક કરવુ
  8. બાદ આંચ પર થી ઉતારી ઠંડુ થવા દેવુ
  9. બાદ ઘી વાલો હાથ કરી મસલવુ
  10. જાયફલ,એલચી મીક્સ કરવા
  11. બાદ એક સરખા પેંડા બનાવવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર