કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / માવા ના પેન્ડા

Photo of Mava na penda by Bhavna Nagadiya at BetterButter
0
3
0(0)
0

માવા ના પેન્ડા

Aug-25-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ના પેન્ડા રેસીપી વિશે

માવા ના પેંડાટેસ્ટ માખુબ સરસ લાગે છે

રેસીપી ટૈગ

 • વેજ
 • તહેવાર
 • ગુજરાત
 • ઉકાળવું
 • ડેઝર્ટ
 • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

 1. દુધ નો મોરો માવો 500ગ્રામ
 2. ખાંડ 300ગ્રામ
 3. જાયફલ પાવડર10ગ્રામ
 4. એલચી ના દાણા

સૂચનાઓ

 1. સૌ પ્રથમમાવા ને હાથ થી છુટો કરી લો
 2. ખાંડ ડુબે તેટલુ પાણી નાખો
 3. મધ્યમઆંચ પર ચાસણી બનાવો
 4. એક તાર બંધાય ત્યા સુધી ચાસણી થવા દો
 5. બાદ માવો મીક્સ કરી લો
 6. સતત હલાવતા રહેવુ જેથી દાજે નહી
 7. મીશ્રણ ઘટ પેંડા વલે તેવુ બનાવવુ
 8. બાદ નીચે ઉતારી જાયફલ પાવડર મીક્સ કરવો
 9. બાદઠંડુ થવા દેવુ
 10. ઘી વાલો હાથકરી મસલવુ
 11. બાદ એક સરખા પેંડા વાલવા
 12. બાદ એલચી દાણા ઉપર થી દબાવવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર