Open in app

કેસરિયા ખીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Urvashi Belani25th Aug 2018

Saffron kheer ના વિશે

Ingredients to make Saffron kheer in gujarati

  • 1 લીટર દૂધ
  • 1/2 કપ ચોખા
  • 1/2 ચમચી કેસર (પાણી માં ઓગળી રાખવું)
  • 1/2 કપ ખાંડ
  • 2 ચમચા મિલ્ક પાવડર
  • 1/2 ચમચી ઈલાયચી પાવડર
  • 2 થી 3 ચમચા કાપેલા ડ્રાયફ્રુટ

How to make Saffron kheer in gujarati

  1. ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો
  2. દૂધ ને ઉકળવા મુકો, જ્યારે ઉકળો આવે ત્યારે ચોખા અને કેસર નાખી હલાવો અને ધીમી આંચ પર ઉકળવા દો.
  3. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  4. જ્યારે ચોખા બરાબર નરમ થઇ જ્યારે ખાંડ, મિલ્ક પાવડર, ડ્રાયફ્રુટ અને ઈલાયચી પાવડર નાખી 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.

Reviews for Saffron kheer in gujarati (0)

No reviews yet.

Recipes similar to Saffron kheer in gujarati

  • ખીર

    3 likes
  • ખીર

    0 likes
  • ખીર પડ

    8 likes
  • માવા ખીર

    2 likes
  • સેવૈઈ ખીર

    3 likes
  • મખાના ખીર

    2 likes