હોમ પેજ / રેસિપી / કેસરિયા ખીર

Photo of Saffron kheer by Urvashi Belani at BetterButter
646
4
0.0(0)
0

કેસરિયા ખીર

Aug-25-2018
Urvashi Belani
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસરિયા ખીર રેસીપી વિશે

ખીર એ ભારતીય પારંપારિક મીઠાઈ છે જે બધા ને ભાવે છે. અહીં ચોખા અને દૂધ માંથી કેસરિયા ખીર બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 લીટર દૂધ
  2. 1/2 કપ ચોખા
  3. 1/2 ચમચી કેસર (પાણી માં ઓગળી રાખવું)
  4. 1/2 કપ ખાંડ
  5. 2 ચમચા મિલ્ક પાવડર
  6. 1/2 ચમચી ઈલાયચી પાવડર
  7. 2 થી 3 ચમચા કાપેલા ડ્રાયફ્રુટ

સૂચનાઓ

  1. ચોખા ને 1/2 કલાક પાણી માં પલાળી રાખો
  2. દૂધ ને ઉકળવા મુકો, જ્યારે ઉકળો આવે ત્યારે ચોખા અને કેસર નાખી હલાવો અને ધીમી આંચ પર ઉકળવા દો.
  3. વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  4. જ્યારે ચોખા બરાબર નરમ થઇ જ્યારે ખાંડ, મિલ્ક પાવડર, ડ્રાયફ્રુટ અને ઈલાયચી પાવડર નાખી 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર