કાજુ અંજીર સનફલાવર | Kaju Anjeer Sunflower Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  25th Aug 2018  |  
5 ત્યાંથી 2 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Kaju Anjeer Sunflower by Harsha Israni at BetterButter
કાજુ અંજીર સનફલાવરby Harsha Israni
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  8

  લોકો

7

2

કાજુ અંજીર સનફલાવર વાનગીઓ

કાજુ અંજીર સનફલાવર Ingredients to make ( Ingredients to make Kaju Anjeer Sunflower Recipe in Gujarati )

 • ૧૦૦ ગ્રામ અંજીર
 • ૨૦૦ ગ્રામ કાજુ પાવડર (પીસેલા)
 • ૨૦૦ ગ્રામ ઘી
 • ૧૫૦ ગ્રામ ખાંડ
 • ૫૦ ગ્રામ મિક્સ કાજુ/પીસ્તા/ બદામ ઝીણા સમારેલા
 • ૨-૩ ટીપા ખાવાનો પીળો રંગ/કેસર

How to make કાજુ અંજીર સનફલાવર

 1. સૌ પહેલા ખાંડની એક તારની ચાશની બનાવી તેમાં કાજુનો પાવડર મીક્સ કરો અને તેમાં કેસર અથવા ૨ -૩ ટીપા પીળો રંગ ઉમેરી મીક્સ કરો.મિશ્રણને ઠંડુ પડવા દો.
 2. પાણીમાં પલાળેલા અંજીરને મીકસરમાં પીસીને પેસ્ટ બનાવી લો.અેક કઢાઈમાં ઘી લઈ અંજીરની પેસ્ટને ૫ મિનિટ માટે સાતંળો અને તેમાં કાજુ,બદામ,પીસ્તાના ટુકડા ઉમેરી મિશ્રણને ઠંડુ પડવા દો.
 3. કાજુના મિશ્રણમાંથી નાની ગોળીઓ બનાવી દો. અને અંજીરના મિશ્રણમાંથી થોડી મોટી ગોળીઓ બનાવો.
 4. હવે વચ્ચે અંજીરની ગોળી મૂકી આજુબાજુ કાજુની ગોળીઓને ફૂલની પાંખડીઓની જેમ ગોઠવો.પાંખડીઓને નીચેથી દબાવીને ફૂલ જેવો આકાર આપો.વચ્ચે પીસ્તાની કતરણ મૂકો.
 5. તૈયાર છે કાજુ અંજીર સનફલાવર .

My Tip:

કાજુ પાવડરના બદલે માવો લઈ શકાય છે.

Reviews for Kaju Anjeer Sunflower Recipe in Gujarati (2)

Pooja Bhumbhani3 months ago

So unique & delicious :ok_hand::ok_hand::ok_hand:
જવાબ આપવો
Harsha Israni
3 months ago
Thank you so much

Rina Joshia year ago

Superb
જવાબ આપવો
Harsha Israni
a year ago
Thank you :pray:
Harsha Israni
a year ago
Thank you :pray:

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો