હોમ પેજ / રેસિપી / Kaju Anjeer Sunflower

Photo of Kaju Anjeer Sunflower by Harsha Israni at BetterButter
0
6
5(2)
0

Kaju Anjeer Sunflower

Aug-25-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • નવરાત્રીની રેસિપીઓ
  • તહેવાર ની મઝા
  • વેજ
  • તહેવાર
  • ભારતીય
  • પીસવું
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 8

  1. ૧૦૦ ગ્રામ અંજીર
  2. ૨૦૦ ગ્રામ કાજુ પાવડર (પીસેલા)
  3. ૨૦૦ ગ્રામ ઘી
  4. ૧૫૦ ગ્રામ ખાંડ
  5. ૫૦ ગ્રામ મિક્સ કાજુ/પીસ્તા/ બદામ ઝીણા સમારેલા
  6. ૨-૩ ટીપા ખાવાનો પીળો રંગ/કેસર

સૂચનાઓ

  1. સૌ પહેલા ખાંડની એક તારની ચાશની બનાવી તેમાં કાજુનો પાવડર મીક્સ કરો અને તેમાં કેસર અથવા ૨ -૩ ટીપા પીળો રંગ ઉમેરી મીક્સ કરો.મિશ્રણને ઠંડુ પડવા દો.
  2. પાણીમાં પલાળેલા અંજીરને મીકસરમાં પીસીને પેસ્ટ બનાવી લો.અેક કઢાઈમાં ઘી લઈ અંજીરની પેસ્ટને ૫ મિનિટ માટે સાતંળો અને તેમાં કાજુ,બદામ,પીસ્તાના ટુકડા ઉમેરી મિશ્રણને ઠંડુ પડવા દો.
  3. કાજુના મિશ્રણમાંથી નાની ગોળીઓ બનાવી દો. અને અંજીરના મિશ્રણમાંથી થોડી મોટી ગોળીઓ બનાવો.
  4. હવે વચ્ચે અંજીરની ગોળી મૂકી આજુબાજુ કાજુની ગોળીઓને ફૂલની પાંખડીઓની જેમ ગોઠવો.પાંખડીઓને નીચેથી દબાવીને ફૂલ જેવો આકાર આપો.વચ્ચે પીસ્તાની કતરણ મૂકો.
  5. તૈયાર છે કાજુ અંજીર સનફલાવર .

સમીક્ષાઓ (2)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Pooja Bhumbhani
Aug-02-2019
Pooja Bhumbhani   Aug-02-2019

So unique & delicious :ok_hand::ok_hand::ok_hand:

Rina Joshi
Aug-29-2018
Rina Joshi   Aug-29-2018

Superb

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર