Open in app

કાજુ કતરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  1 people
SANDHYA Rana26th Aug 2018

Kajukatli ના વિશે

Ingredients to make Kajukatli in gujarati

  • કાજુપાવડર
  • ખાંડ
  • પાણી
  • ચાંદીવરખ
  • ઘી
  • મીલ્ક પાવડર

How to make Kajukatli in gujarati

  1. 250Gm ખાંડ ને કડાઈ મા તેટલૂજ પાણી ઉમેરી ચાશણી બનાવવી
  2. ચાશણી તૈયાર થયા બાદ તેમા 100GM મી18 પાવડર 500GMકાજુ પાવડ ઉમેરી મીક્સ કરો
  3. મીકસ કરીયા બાદ તેમા 50GMધી ઉમેરો અને બ18 શેકીલો
  4. મીષરણ ને ઠંડુ પાડવા પ્લેટ મા પાથરો
  5. મીષરણઠંડુ થયા બાદ હથેડી મા ધી લઈ મસડવુ
  6. ત્યારબાદ વેલણથી વણી લેવુ સીલ્વર વરખ લગાવી કાપી લેવુ

Reviews for Kajukatli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kajukatli in gujarati

  • કાજુ કરી

    5 likes
  • કાજુ કરી

    10 likes
  • કાજુ કમળ

    6 likes
  • કાજુ કરી

    5 likes
  • કાજુ રોઝ

    4 likes
  • કાજૂ કતરી

    6 likes