હોમ પેજ / રેસિપી / કાજુ કતરી

Photo of Kajukatli by SANDHYA Rana at BetterButter
950
4
0.0(0)
0

કાજુ કતરી

Aug-26-2018
SANDHYA Rana
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ કતરી રેસીપી વિશે

ત્યવહાર પર બનાવે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. કાજુપાવડર
  2. ખાંડ
  3. પાણી
  4. ચાંદીવરખ
  5. ઘી
  6. મીલ્ક પાવડર

સૂચનાઓ

  1. 250Gm ખાંડ ને કડાઈ મા તેટલૂજ પાણી ઉમેરી ચાશણી બનાવવી
  2. ચાશણી તૈયાર થયા બાદ તેમા 100GM મી18 પાવડર 500GMકાજુ પાવડ ઉમેરી મીક્સ કરો
  3. મીકસ કરીયા બાદ તેમા 50GMધી ઉમેરો અને બ18 શેકીલો
  4. મીષરણ ને ઠંડુ પાડવા પ્લેટ મા પાથરો
  5. મીષરણઠંડુ થયા બાદ હથેડી મા ધી લઈ મસડવુ
  6. ત્યારબાદ વેલણથી વણી લેવુ સીલ્વર વરખ લગાવી કાપી લેવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર