Open in app

રાજગરા ના લોટ નો શીરો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bhavna Nagadiya26th Aug 2018

Rajagra na lot no shiro ના વિશે

Ingredients to make Rajagra na lot no shiro in gujarati

  • રાજગરા નો લોટ એક વાટકો
  • ખાંડ પોણો વાટકો
  • પાણી 3વાટકા
  • એલચી પાવડર અડધી ચમચી
  • બદામ ની કતરન 1ચમચી
  • ઘી પોણો વાટકો

How to make Rajagra na lot no shiro in gujarati

  1. સૌ પ્રથમ લોટ ચા઼લીલો
  2. લોયા મા ઘી ગરમ થવા દો
  3. બીજા ગેસ પર પાણી ગરમ કરવુ
  4. ઘી મા લોટ નાખી મધ્યમ તાપ પર રાખો
  5. લોટ ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકો
  6. બાદ ગરમ પાણી નાખી હલાવો
  7. એક સરખુ મીક્સ કરો
  8. પાણી બલી જાય ત્યા સુધી હલાવો
  9. બાદ ખાંડ નાખી હલાવો
  10. 5મીનીટ બાદ ઘી છુટુ પડેત્યા સુધી હલાવો
  11. બાદ બાઉલ મા લઇ એલચીપાવડર છાટો
  12. બદામ ની કતરન થી સજાવો

Reviews for Rajagra na lot no shiro in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rajagra na lot no shiro in gujarati

  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes
  • ગેંહુ નો લોટ નો શીરો

    1 likes