હોમ પેજ / રેસિપી / નાળિયેર ના લાડુ

Photo of Coconut ladoo by Hiral Hemang  Thakrar at BetterButter
529
6
0.0(0)
0

નાળિયેર ના લાડુ

Aug-26-2018
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નાળિયેર ના લાડુ રેસીપી વિશે

ફટાફટ અને ઓછી સામગ્રી થી બનાવી શકાતી એક ફરાળી મીઠાઈ .

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. સુકા નાળિયેર નું ઝીણું ખમણ 250 ગ્રામ
  2. ખાંડ 100 ગ્રામ
  3. પાણી

સૂચનાઓ

  1. જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મુકો એમાં 100 ગ્રામ ખાંડ ઉમેરી ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી દોઢ તારની ચાસણી બનાવો.
  2. ચાસણી ઘટ્ટ થવા આવે એટલે હવે તેમાં 250 ગ્રામ નાળિયેરનું ખમણ ઉમેરી સરખી રીતે હલાવો.
  3. 2 - 3 મિનિટ ધીમા તાપે હલાવી મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી લો.
  4. જરા ઘી વાળો હાથ કરી લાડુ વાળી લો.
  5. જરા ઉતાવળે લાડુ વાળવા..... નાળિયેરનું ખમણ મોઈશ્ચર જલ્દી શોષી લે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર