Open in app

મોતીચુર ના લાડું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  7 people
Kalpana Parmar26th Aug 2018

Motichur na ladu ના વિશે

Ingredients to make Motichur na ladu in gujarati

  • ચાસણી માટે
  • 1.દોઢ કપ સાકર
  • 2.  1 કપ પાણી
  • 3. 5 કેસરના તાંતણા પાણીમાં ઘોળીને
  • બુંદી માટે-
  • 1.2કપ બેસન
  • 2.દોઢ કપ પાણી
  • 3.1 ચમચી દેશી ઘી
  • 4. 1-2 ટીપા ખાવાનો કેસરી રંગ
  • 5. 2-3 એલચીનો પાવડર
  • 6. તળવા માટે તેલ
  • 7. 2 ચમચી તરબૂચ ના બીયાં
  • 8. 2 ચમચી બદામ ઝીણાં સમારેલા

How to make Motichur na ladu in gujarati

  1. સાકર,કેસર,પાણી નાખી દોઢ તારની ચાસણી બનાવો.
  2. બેસન, પાણી, ખાવાનો કેસરી રંગ, એલચી પાવડર નાખી ખીરૂં બનાવો.
  3. કઢાઈમાં તેલ ગરમ કરી બુંદીના ઝારા વડે બુંદી પાડી તળો. ગોલ્ડન થાય અને તેલમાં ફીણ બનવાનું બંધ થાય કે તરત બુંદીને કાઢી લો. અને ગરમ ચાસણીમાં નાખી દો.
  4. બાકીના ખીરાની પણ બુંદી તળી ને ચાસણીમાં નાખી હલાવો.ઘી નાખો મિક્સ કરો
  5. બુંદી ચાસણી ચુસી લે કે મિકસરમાં બુંદી નાખી 1 ટેબલસ્પુન ગરમ પાણી નાખી થોડુંક ચર્ન કરો જેથી બુંદીના કણ નાના થશે. તરબૂચ ના બીયાં ને બદામ નાખીને લાડું વાળી લો જયારે મન થાય ત્યારે સર્વ કરો...

Reviews for Motichur na ladu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Motichur na ladu in gujarati

  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes
  • ભાત ના કબાબ

    3 likes
  • સુજી ના બોલ

    1 likes