Open in app

સ્વીટ બ્રેડબાઈટ..

1 review
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Jhanvi Chandwani26th Aug 2018

Sweet breadbite ના વિશે

Ingredients to make Sweet breadbite in gujarati

  • બ્રેડ 8 પીસ
  • ખાંડ 1 વાટકી
  • પાણી 1 /2 વાટકી
  • ઈલાયચી 1
  • ઘી તળવા માટે
  • ખોપરો 1વાટકી
  • પીસ્તા ની કતરન 2 ચમચી
  • ટુટીફુટી 1 ચમચી

How to make Sweet breadbite in gujarati

  1. બ્રેડ ને 3 આકાર મા કાપો.. ગ્લાસ અને ઢંકન ના મદદ થી
  2. ઘી માં તળી લો
  3. પછી ચાસણી મા ડીપ કરી લેવી
  4. ચાસણી બનાવા માટે પાણી મા ખાંડ અને ઈલાયચી નાખી એક તાર વાડી બનાવવી
  5. મોટા આકાર વાડી બ્રેડ લઈ તેની ઉપર ખોપરો લગાડવું પછી વચ્ચે નો આકાર લઈ તેની ઉપર ભી ખોપરો લગાડવું છેલ્લે નાનો આકાર લઈ તેની ઉપર પણ ખોપરો લગાડી પીસ્તા ની કતરન લગાવી ટુટીફુટી રાખવી

Reviews for Sweet breadbite in gujarati (1)

Dhara joshi4 months ago

Instant option. .awesome

Recipes similar to Sweet breadbite in gujarati

  • સ્વીટ મઠરી

    8 likes
  • સ્વીટ પાનીની

    4 likes
  • સ્વીટ ખાંડવી.

    3 likes
  • સ્વીટ કોર્ડોઇ

    2 likes
  • સ્વીટ સેન્ડવિચ

    1 likes
  • સ્વીટ કોનૅ સૂપ

    1 likes