Photo of Sweet breadbite by Jhanvi Chandwani at BetterButter
415
3
0.0(1)
0

Sweet breadbite

Aug-26-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • તહેવાર
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ 8 પીસ
  2. ખાંડ 1 વાટકી
  3. પાણી 1 /2 વાટકી
  4. ઈલાયચી 1
  5. ઘી તળવા માટે
  6. ખોપરો 1વાટકી
  7. પીસ્તા ની કતરન 2 ચમચી
  8. ટુટીફુટી 1 ચમચી

સૂચનાઓ

  1. બ્રેડ ને 3 આકાર મા કાપો.. ગ્લાસ અને ઢંકન ના મદદ થી
  2. ઘી માં તળી લો
  3. પછી ચાસણી મા ડીપ કરી લેવી
  4. ચાસણી બનાવા માટે પાણી મા ખાંડ અને ઈલાયચી નાખી એક તાર વાડી બનાવવી
  5. મોટા આકાર વાડી બ્રેડ લઈ તેની ઉપર ખોપરો લગાડવું પછી વચ્ચે નો આકાર લઈ તેની ઉપર ભી ખોપરો લગાડવું છેલ્લે નાનો આકાર લઈ તેની ઉપર પણ ખોપરો લગાડી પીસ્તા ની કતરન લગાવી ટુટીફુટી રાખવી

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Aug-29-2018
Dhara joshi   Aug-29-2018

Instant option. .awesome

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર