Open in app

ઈન્સ્ટન્ટ રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Hetal Sevalia27th Aug 2018

Instant rabdi ના વિશે

Ingredients to make Instant rabdi in gujarati

  • 1 કપ દૂધ
  • 1/2 કપ મલાઈ
  • 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  • 4 ટેબલ સ્પૂન કાજુ પાવડર
  • 1 ટેબલ સ્પૂન કોનૅફલોર
  • 5 ચમચી ખાંડ
  • ચપટી કેસર
  • ચપટી એલચી પાવડર
  • ચોપ નટ્સ

How to make Instant rabdi in gujarati

  1. સૌપ્રથમ એક પેનમાં બધી સામગ્રી ભેગી કરી બરોબર મિક્સ કરી લો.
  2. હવે ગેસ ચાલુ કરી મિડીયમ તાપે ઉકાળો. ઘટ્ટ થવા લાગે એટલે કેસર ,એલચી પાવડર ઉમેરી દો.
  3. નટ્સ ઉમેરી નીચે ઉતારી લો. ઠંડું કરી ચિલ્ડ સવૅ કરો.

Reviews for Instant rabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant rabdi in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • અંજીર રબડી

    3 likes
  • લછ્છા રબડી

    3 likes