હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ રબડી

Photo of Instant rabdi by Hetal Sevalia at BetterButter
481
3
0.0(0)
0

ઈન્સ્ટન્ટ રબડી

Aug-27-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ રબડી રેસીપી વિશે

ફટાફટ 5 મિનિટ માં બની જતી ક્રીમી અને ટેસ્ટી રબડી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ દૂધ
  2. 1/2 કપ મલાઈ
  3. 4 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  4. 4 ટેબલ સ્પૂન કાજુ પાવડર
  5. 1 ટેબલ સ્પૂન કોનૅફલોર
  6. 5 ચમચી ખાંડ
  7. ચપટી કેસર
  8. ચપટી એલચી પાવડર
  9. ચોપ નટ્સ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક પેનમાં બધી સામગ્રી ભેગી કરી બરોબર મિક્સ કરી લો.
  2. હવે ગેસ ચાલુ કરી મિડીયમ તાપે ઉકાળો. ઘટ્ટ થવા લાગે એટલે કેસર ,એલચી પાવડર ઉમેરી દો.
  3. નટ્સ ઉમેરી નીચે ઉતારી લો. ઠંડું કરી ચિલ્ડ સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર