Open in app

બાલુશાહી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Hetal Sevalia27th Aug 2018

Balushahi ના વિશે

Ingredients to make Balushahi in gujarati

  • *******ડો બનાવવા માટે:-
  • 250 ગ્રામ મેંદો
  • 80 ગ્રામ ઘી
  • 1/4 કપ +1 ટેબલ સ્પૂન ચિલ્ડ પાણી
  • ****** સુગર સીરપ માટે:-
  • 2 કપ સુગર
  • 1/2 કપ પાણી
  • 1 ટી.સ્પૂન એલચી પાવડર
  • ચપટી કેસર
  • *** ઘી તળવા માટે
  • ***પિસ્તા સજાવટ માટે
  • ***વરખ

How to make Balushahi in gujarati

  1. સૌપ્રથમ એક કઢાઈમાં સુગર, પાણી ઉમેરી ઉકાળો. ઓગળી જાય એટલે એલચી પાવડર, કેસર ઉમેરો. એક તાર ની ચાસણી બને એટલે નીચે ઉતારી લો.
  2. હવે એક બાઉલમાં મેંદો,ઘી બરાબર મિક્સ કરી લો.ચિલ્ડ પાણી થી લોટ બાંધી લો. લોટ ફક્ત ભેગો કરવો જોર જોરથી મસળવો નહીં. ઢાંકી ને થોડી વાર રાખો.
  3. ઘી હલકું ગરમ કરો.નાના લૂઆ બનાવી હલકા ચપટા કરી વચ્ચે અંગૂઠા થી દબાવી લો.બાલુશાહી ઘીમાં ઉમેરો. ધીમા તાપે રાખો. ચમચો ના અડાડવો.જાતે જ બાલુશાહી ઉપર આવશે ત્યારે પલટાવી લો.હવે મિડીયમ તાપે ગોલ્ડન તળી લો. તળાઈ એટલે 2 મિનિટ ઠંડી કરી ચાસણી માં ઉમેરો.
  4. ચાસણીમાં 5 મિનિટ રાખી બહાર કાઢી લો ઉપર થી પિસ્તા ભભરાવી અને વરખ લગાવી સવૅ કરો.

Reviews for Balushahi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Balushahi in gujarati

  • બાલુશાહી

    5 likes
  • બાલુશાહી

    5 likes
  • બાલુશાહી / ખુરમી

    7 likes