BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બાલુશાહી

Photo of Balushahi by Hetal Sevalia at BetterButter
431
5
0(0)
0

બાલુશાહી

Aug-27-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાલુશાહી રેસીપી વિશે

એક સ્વાદિષ્ટ મિઠાઇ જે 15 દિવસ સુધી સારી રહે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. *******ડો બનાવવા માટે:-
  2. 250 ગ્રામ મેંદો
  3. 80 ગ્રામ ઘી
  4. 1/4 કપ +1 ટેબલ સ્પૂન ચિલ્ડ પાણી
  5. ****** સુગર સીરપ માટે:-
  6. 2 કપ સુગર
  7. 1/2 કપ પાણી
  8. 1 ટી.સ્પૂન એલચી પાવડર
  9. ચપટી કેસર
  10. *** ઘી તળવા માટે
  11. ***પિસ્તા સજાવટ માટે
  12. ***વરખ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈમાં સુગર, પાણી ઉમેરી ઉકાળો. ઓગળી જાય એટલે એલચી પાવડર, કેસર ઉમેરો. એક તાર ની ચાસણી બને એટલે નીચે ઉતારી લો.
  2. હવે એક બાઉલમાં મેંદો,ઘી બરાબર મિક્સ કરી લો.ચિલ્ડ પાણી થી લોટ બાંધી લો. લોટ ફક્ત ભેગો કરવો જોર જોરથી મસળવો નહીં. ઢાંકી ને થોડી વાર રાખો.
  3. ઘી હલકું ગરમ કરો.નાના લૂઆ બનાવી હલકા ચપટા કરી વચ્ચે અંગૂઠા થી દબાવી લો.બાલુશાહી ઘીમાં ઉમેરો. ધીમા તાપે રાખો. ચમચો ના અડાડવો.જાતે જ બાલુશાહી ઉપર આવશે ત્યારે પલટાવી લો.હવે મિડીયમ તાપે ગોલ્ડન તળી લો. તળાઈ એટલે 2 મિનિટ ઠંડી કરી ચાસણી માં ઉમેરો.
  4. ચાસણીમાં 5 મિનિટ રાખી બહાર કાઢી લો ઉપર થી પિસ્તા ભભરાવી અને વરખ લગાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર