Open in app

હલવાસન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people

Halwashan ના વિશે

Ingredients to make Halwashan in gujarati

  • દૂધ 1 લીટર
  • દહીં 2 ટેબલસ્પૂન
  • બવળીયો ખાવાનો ગુંદર પાવડર 2 ટેબલસ્પૂન
  • ઘી 4 ટેબલેસપૂન
  • ઘઉં નો કકરો લોટ 4 ટેબલસ્પૂન
  • ઈલચી પાવડર 1/2 ટી સ્પૂન
  • જાયફળ પાવડર 1/4 ટી સ્પૂન
  • કેસર 1/4 ટી સ્પૂન (2 સ્પૂન દૂધમાં ઓગાળેલું)
  • બદામ ની કતરણ 1 ટેબલસ્પૂન
  • માગજતરી ના બિયા 1 ટેબલસ્પૂન

How to make Halwashan in gujarati

  1. દૂધ ને ગરમ કરો એમ દહીં ઉમેરી મિશ્રણ દાણાદાર થાય ત્યાંસુધી સતત હલાવતા રહો.હવે ગેસ પર થી ઉતારી લો
  2. એક નોન સ્ટિક કડાઈ લો ખાંડ લઈ એને ગરમ કરો સતત હલાવો.ખાંડ ઓગળી ને બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી ગરમ કરવું.
  3. બીજી કડાઈ લો.એમાં ઘી ગરમ કરો અને ઘઉં નો કકરો લોટ શેકો..એમાં ગુંદર નો પાવડર મિક્સ કરી ને શેકો
  4. ગોલ્ડન બ્રાઉન રંગ થાય એટલે તેમાં દૂધ નું દાણાદાર મિશ્રણ ,ચાસણી,ઈલાયચી પાવડર,કેસર વાળું દૂધ અને જાયફળ પાવડર ઉમેરી સત્તત હલાવતા રહો.
  5. ઘટ્ટ થાય એટલે એટલે પ્લેટ માં કાઢી થોડુ ઠંડુ પાડવા દો
  6. ઘી વાળો હાથ કારી નાની થેપલીઓ બનાવો.કતરેલી બદામ અને માગજતરી ના બી ને થેપાલી પર થોડા દબાવીને લગાડો.
  7. સરસ માજાનું ટેસ્ટી હલવાસન તૈયાર છે.
  8. એન ફ્રીજ ની બહાર પણ અઠવાડિયા સુધી બગડતું નથી..પ્રવાસ માં સાથે લઈ જઈ શકો છો..

Reviews for Halwashan in gujarati (0)

No reviews yet.

Recipes similar to Halwashan in gujarati

  • હલવાસન

    7 likes
  • હલવાસન

    3 likes