હોમ પેજ / રેસિપી / દુધી કોકોનેટ લડડુ

Photo of Loki coconate ladoo by Trivedi Gayatri at BetterButter
642
3
0.0(0)
0

દુધી કોકોનેટ લડડુ

Aug-27-2018
Trivedi Gayatri
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધી કોકોનેટ લડડુ રેસીપી વિશે

મીઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ભારતીય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. દુધી 1 કિલો
  2. ખાંડ 400 gm
  3. ફુડ કલર ચપટી
  4. ઈલાયચી પાવડર ચપટી
  5. કોકોનેટ પાવડર 300gm

સૂચનાઓ

  1. દુધી ને છીણી લો.
  2. એક પેન માં ઘી ગરમ કરી ને તેમા છીણ 2 મિનીટ માટે સાતળો.
  3. તેમા ખાંડ ઉમેરી ને બધુ બરાબર હલાવી ને બધૂ પાણી બળવા દો.
  4. બધુ પાણી બળી જાય પછી એમા ફુડ કલર અને ઈલાયચી પાવડર નાખી બરાબર મિક્ષ કરો.
  5. ઠંડુ થાય એટલે એમા કોકોનેટ પાવડર અને કાજૂ બદામ કાપી ને બરાબર મિક્ષ કરો.
  6. તેના નાના નાના લાડવા બનાવી ને કોકોનેટ પાવડર માં રગદોડવા . સવૅ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર