Open in app

દુધી કોકોનેટ લડડુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  10 people
Trivedi Gayatri27th Aug 2018

Loki coconate ladoo ના વિશે

Ingredients to make Loki coconate ladoo in gujarati

  • દુધી 1 કિલો
  • ખાંડ 400 gm
  • ફુડ કલર ચપટી
  • ઈલાયચી પાવડર ચપટી
  • કોકોનેટ પાવડર 300gm

How to make Loki coconate ladoo in gujarati

  1. દુધી ને છીણી લો.
  2. એક પેન માં ઘી ગરમ કરી ને તેમા છીણ 2 મિનીટ માટે સાતળો.
  3. તેમા ખાંડ ઉમેરી ને બધુ બરાબર હલાવી ને બધૂ પાણી બળવા દો.
  4. બધુ પાણી બળી જાય પછી એમા ફુડ કલર અને ઈલાયચી પાવડર નાખી બરાબર મિક્ષ કરો.
  5. ઠંડુ થાય એટલે એમા કોકોનેટ પાવડર અને કાજૂ બદામ કાપી ને બરાબર મિક્ષ કરો.
  6. તેના નાના નાના લાડવા બનાવી ને કોકોનેટ પાવડર માં રગદોડવા . સવૅ કરવા.

Reviews for Loki coconate ladoo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Loki coconate ladoo in gujarati

  • દુધી નો હલવો

    5 likes
  • કોકોનેટ લાડુ

    5 likes
  • દુધી ની બરફી

    0 likes
  • દુધી નીં પેટીસ

    3 likes
  • દુધી કોફતા કરી

    4 likes
  • દુધી ના મુઠીયા

    2 likes