Open in app

કાજુ રોઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Jhanvi Chandwani27th Aug 2018

Kaju rose ના વિશે

Ingredients to make Kaju rose in gujarati

  • કાજુ 150 ગ્રામ
  • ખાંડ 1 કપ
  • પાણી 1/2 કપ
  • રોઝ ફૂડકલર 2 ટીપા
  • રોઝ એસેન્સ 2 ટીપા

How to make Kaju rose in gujarati

  1. કાજુ મીકસર મા પીસી લેવુ
  2. એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી એક તાર વાડી ચાસણી બનાવવી
  3. ચાસણી મા કલર, એસેન્સ અને કાજુ નો પાવડર નાખી બરોબર મીકસ કરી લેવુ
  4. સીલ્વર પેપર લઈ તેની ઉપર કાજુ નો મિશ્રણ રાખી પછી તેની ઉપર બીજો સીલ્વર પેપર રાખી રોટલી ની જેમ હલકા હાથે વણી લો
  5. પછી ઉપર નો સીલ્વર પેપર હટાવી દો
  6. નાનો ગ્લાસ લઈ શેપ આપવુ
  7. ચાર પીસ લઈ આવી રીતે લાઈન બનાવો
  8. સીલ્વર પેપર ની મદદથી રોલ બનાવવું. રોલ થોડુ મોડી પાછળ સીલ્વર પેપર હટાવ્યા કરો
  9. રોલ બની જાય પછી વચ્ચે ચાકુ વડે કાપી લેવુ
  10. સીધો મૂકી થોડી પાંખડી ફેલાવવી..
  11. તૈયાર છે કાજુ રોઝ..

Reviews for Kaju rose in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kaju rose in gujarati

  • કાજુ કરી

    5 likes
  • કાજુ કમળ

    6 likes
  • કાજુ કરી

    7 likes
  • કાજુ કતરી

    4 likes
  • કાજુ કતલી

    2 likes
  • કાજુ મૈસુપ

    7 likes