હોમ પેજ / રેસિપી / કાજુ રોઝ

Photo of Kaju rose by Jhanvi Chandwani at BetterButter
667
5
0.0(0)
0

કાજુ રોઝ

Aug-27-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ રોઝ રેસીપી વિશે

ચાસણી મા કાજુ નો ભૂકો નાખી રોઝ શેપ આપી મીઠાઈ બનાવી છે

રેસીપી ટૈગ

  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. કાજુ 150 ગ્રામ
  2. ખાંડ 1 કપ
  3. પાણી 1/2 કપ
  4. રોઝ ફૂડકલર 2 ટીપા
  5. રોઝ એસેન્સ 2 ટીપા

સૂચનાઓ

  1. કાજુ મીકસર મા પીસી લેવુ
  2. એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી એક તાર વાડી ચાસણી બનાવવી
  3. ચાસણી મા કલર, એસેન્સ અને કાજુ નો પાવડર નાખી બરોબર મીકસ કરી લેવુ
  4. સીલ્વર પેપર લઈ તેની ઉપર કાજુ નો મિશ્રણ રાખી પછી તેની ઉપર બીજો સીલ્વર પેપર રાખી રોટલી ની જેમ હલકા હાથે વણી લો
  5. પછી ઉપર નો સીલ્વર પેપર હટાવી દો
  6. નાનો ગ્લાસ લઈ શેપ આપવુ
  7. ચાર પીસ લઈ આવી રીતે લાઈન બનાવો
  8. સીલ્વર પેપર ની મદદથી રોલ બનાવવું. રોલ થોડુ મોડી પાછળ સીલ્વર પેપર હટાવ્યા કરો
  9. રોલ બની જાય પછી વચ્ચે ચાકુ વડે કાપી લેવુ
  10. સીધો મૂકી થોડી પાંખડી ફેલાવવી..
  11. તૈયાર છે કાજુ રોઝ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર