Open in app

લછ્છા રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  5 people

Lachha Rabdi ના વિશે

Ingredients to make Lachha Rabdi in gujarati

  • ફૂલ ક્રીમ દૂધ 2 લિટર
  • ખાંડ 3/4 કપ (સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકાય)
  • ઈલાચી પાવડર 1 ટી સ્પૂન
  • મિક્સ ડ્રાયફ્રુટ કતરેલા 1 ટેબલસ્પૂન
  • કેસર 1/4 ટી સ્પૂન

How to make Lachha Rabdi in gujarati

  1. એક નોન સ્ટિક કડાઈ માં દૂધ લઈ ને ઉકાળો
  2. તેને સતત હલાવતા રહો
  3. એક વાડકી માં થોડું ગરમ દૂધ લઈ તેમાં કેસર ઉમેરી હલાવો...એને બાજુ પર ઢાંકી ને મૂકી રાખો .
  4. દૂધ અડધું થાય ત્યાં સુધી સતત હલાવતા રહીને ઉકાળો..
  5. હવે તેમાં કેસર વાળુ દૂધ ,મિક્સ ડ્રાયફ્રુટ ,એલચી પાવડર અને ખાંડ મિક્સ કરીને 2 મિનિટ ગરમ કરો..
  6. સરસ માજા ની લછ્છા રબડી તૈયાર છે...માટી ની કુલડી માં પીરસો. ગરમા ગરમ કે ઠંડી બન્ને સ્વાદ માં ખૂબ જ સારી લાગે છે

Reviews for Lachha Rabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lachha Rabdi in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • અંજીર રબડી

    3 likes
  • એપ્પલ રબડી

    1 likes