હોમ પેજ / રેસિપી / લછ્છા રબડી

Photo of Lachha Rabdi by Asmita Bhavin Pathak at BetterButter
703
3
0.0(0)
0

લછ્છા રબડી

Aug-27-2018
Asmita Bhavin Pathak
5 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લછ્છા રબડી રેસીપી વિશે

લછ્છા રબડી એ ઉત્તર ભારત ની વાનગી છે..એ ગરમ અને ઠંડી બન્ને રીતે સરસ લગે છે. ઉપવાસ માટે ઉત્તમ છે...પુરી સાથે પણ ખવાય છે. દરેક તહેવાર માં બને છે . બાળકો અને વડીલો બધા ને ભાવતી મિઠાઇ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ફૂલ ક્રીમ દૂધ 2 લિટર
  2. ખાંડ 3/4 કપ (સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકાય)
  3. ઈલાચી પાવડર 1 ટી સ્પૂન
  4. મિક્સ ડ્રાયફ્રુટ કતરેલા 1 ટેબલસ્પૂન
  5. કેસર 1/4 ટી સ્પૂન

સૂચનાઓ

  1. એક નોન સ્ટિક કડાઈ માં દૂધ લઈ ને ઉકાળો
  2. તેને સતત હલાવતા રહો
  3. એક વાડકી માં થોડું ગરમ દૂધ લઈ તેમાં કેસર ઉમેરી હલાવો...એને બાજુ પર ઢાંકી ને મૂકી રાખો .
  4. દૂધ અડધું થાય ત્યાં સુધી સતત હલાવતા રહીને ઉકાળો..
  5. હવે તેમાં કેસર વાળુ દૂધ ,મિક્સ ડ્રાયફ્રુટ ,એલચી પાવડર અને ખાંડ મિક્સ કરીને 2 મિનિટ ગરમ કરો..
  6. સરસ માજા ની લછ્છા રબડી તૈયાર છે...માટી ની કુલડી માં પીરસો. ગરમા ગરમ કે ઠંડી બન્ને સ્વાદ માં ખૂબ જ સારી લાગે છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર