Photo of Magas by   at BetterButter
1059
3
0.0(0)
0

મગજ

Aug-28-2018
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગજ રેસીપી વિશે

હોમ મેડ અને હેલ્ધી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન (ચણાનો લોટ)૩૫૦ ગામ
  2. દળેલી સાકર ૨૫૦ ગામ
  3. ધી૨૫૦ ગામ
  4. એલચી પાવડર ૧ ચમચી

સૂચનાઓ

  1. ધી,સાકર,બેસન, એલચીનો પાઉડર
  2. લોયા માં ધી મુકી એમાં બેસન(ચણાનો લોટ) નાખી સાંતળો બ્ઉન થાય ત્યાં સુધી
  3. પછી સાકર અને એલચી પાવડર નાખી સાંતળો
  4. પછી થાળીમાં પાથરી દો
  5. રેડી છે મગજ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર