Open in app

મગજ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
28th Aug 2018

Magas ના વિશે

Ingredients to make Magas in gujarati

  • બેસન (ચણાનો લોટ)૩૫૦ ગામ
  • દળેલી સાકર ૨૫૦ ગામ
  • ધી૨૫૦ ગામ
  • એલચી પાવડર ૧ ચમચી

How to make Magas in gujarati

  1. ધી,સાકર,બેસન, એલચીનો પાઉડર
  2. લોયા માં ધી મુકી એમાં બેસન(ચણાનો લોટ) નાખી સાંતળો બ્ઉન થાય ત્યાં સુધી
  3. પછી સાકર અને એલચી પાવડર નાખી સાંતળો
  4. પછી થાળીમાં પાથરી દો
  5. રેડી છે મગજ

Reviews for Magas in gujarati (0)

No reviews yet.

Recipes similar to Magas in gujarati

  • મગજ ના લાડુ

    2 likes
  • મગજ ના લાડુ

    2 likes