Open in app

મેગો( કેરી) નો શીરો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  2 people
28th Aug 2018

Mango sira ના વિશે

Ingredients to make Mango sira in gujarati

  • રવો (સોજી) ૧૫૦ ગામ
  • કેરી નો રસ ૧ મોટો વાટકો
  • દૂધ ૧ નાનુ ગ્લાસ
  • ધી ૧૦૦ગામ
  • કાજુ બદામ ૪,૪

How to make Mango sira in gujarati

  1. ૧_લોયા માં ધી મુકી એમાં રવો સેકવો બાઉન થાય ત્યાં સુધી સ્લો ગેસ પર
  2. ૨_ ગરમ દૂધ નાંખવું
  3. ૩_દૂધ બળી જાય ત્યાં સુધી સોતડો પછી એમાં કેરી નો રસ એક વાટકો નાખો
  4. ૪_ધી ઉપર આવી જાય એટલી વાર ગેસ પર રાખો
  5. ૫_પછી કાજુ બદામ નાખી સર્વ કરો

Reviews for Mango sira in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango sira in gujarati

  • રવા નો શીરો

    4 likes
  • બટાકા નો શીરો

    2 likes
  • કેરી નો મુરબ્બો

    1 likes
  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes
  • ગેંહુ નો લોટ નો શીરો

    1 likes
  • રાજગરા ના લોટ નો શીરો

    4 likes