હોમ પેજ / રેસિપી / મેગો( કેરી) નો શીરો

Photo of Mango sira by   at BetterButter
1485
3
0.0(0)
0

મેગો( કેરી) નો શીરો

Aug-28-2018
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેગો( કેરી) નો શીરો રેસીપી વિશે

ઈનોવેટિવ રેસીપી મારી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ઓરિસ્સા
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રવો (સોજી) ૧૫૦ ગામ
  2. કેરી નો રસ ૧ મોટો વાટકો
  3. દૂધ ૧ નાનુ ગ્લાસ
  4. ધી ૧૦૦ગામ
  5. કાજુ બદામ ૪,૪

સૂચનાઓ

  1. ૧_લોયા માં ધી મુકી એમાં રવો સેકવો બાઉન થાય ત્યાં સુધી સ્લો ગેસ પર
  2. ૨_ ગરમ દૂધ નાંખવું
  3. ૩_દૂધ બળી જાય ત્યાં સુધી સોતડો પછી એમાં કેરી નો રસ એક વાટકો નાખો
  4. ૪_ધી ઉપર આવી જાય એટલી વાર ગેસ પર રાખો
  5. ૫_પછી કાજુ બદામ નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર