કાજુ જલેબી | Kaju Jalebi Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  28th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Kaju Jalebi by Rani Soni at BetterButter
કાજુ જલેબીby Rani Soni
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

કાજુ જલેબી

કાજુ જલેબી Ingredients to make ( Ingredients to make Kaju Jalebi Recipe in Gujarati )

 • 1 કપ કાજુ
 • 1/2 કપ ખાંડ
 • 1/4 કપ પાણી
 • 2 ચમચી કેસર વાળું દૂધ
 • 1 ચમચી ઘી
 • 1.ચાંદી વરક
 • 4-5 ગુલાબ ની પાંદડી

How to make કાજુ જલેબી

 1. એક મિક્સર જાર માં કાજુ લો અને પાઉડર બનાવી લો
 2. હવે પેનમાં ખાંડ અને પાણી લો
 3. 1 તાર ની ચાસણી બનાવો
 4. ત્યારબાદ તેમાં કાજૂ પાઉડર નાખો અને સારી રીત મિક્સ કરો
 5. મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને
 6. સતત ચલાવતા રહો પેન થી મિશ્રણ 30 સેક્ન્ડ માં જ છોડી દેશે
 7. હવે ગેસ બંદ કરી દો
 8. હવે મિશ્રણને અેક થાળીમાં કાઢી લો
 9. થોડું ઠંડુ પડે અેટલે મિશ્રણને 5-6 બરાબર ભાગ માં વિભાજીત કરો
 10. એક કણક નો લૂઓ લઈ લો
 11. હથેળી ની મદદથી તેને લાંબો રોલ કરો
 12. હવે જલેબીના આકાર ના જેમ રોલ ને ગોળ વાળી આકાર આપો
 13. આ રીતે બધી જલેબી ના રાઉન્ડ કરતા જાઓ
 14. એક પેઇન્ટ બ્રશ લો અને કેસરના દૂધ ને કાજુ જલેબી પર લગાવી લો
 15. ચાંદી વરખ થી સજાઈ
 16. ગુલાબ ની પાંદડી મૂકો
 17. કાજુ જલેબી તૈયાર છે

Reviews for Kaju Jalebi Recipe in Gujarati (0)