હોમ પેજ / રેસિપી / કાજુ જલેબી

Photo of Kaju Jalebi by Rani Soni at BetterButter
1072
5
0.0(0)
0

કાજુ જલેબી

Aug-28-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ જલેબી રેસીપી વિશે

કાજુ જલેબી અે કાજુ કતરી સમાન છે પણ દેખાવ માં જલેબી નો આકાર આપ્યો છે.તેમજ કેસર નું દૂધ અને ચાંદી વરક થી જોવા માં બહુ સુંદર લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • પીસવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કાજુ
  2. 1/2 કપ ખાંડ
  3. 1/4 કપ પાણી
  4. 2 ચમચી કેસર વાળું દૂધ
  5. 1 ચમચી ઘી
  6. 1.ચાંદી વરક
  7. 4-5 ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. એક મિક્સર જાર માં કાજુ લો અને પાઉડર બનાવી લો
  2. હવે પેનમાં ખાંડ અને પાણી લો
  3. 1 તાર ની ચાસણી બનાવો
  4. ત્યારબાદ તેમાં કાજૂ પાઉડર નાખો અને સારી રીત મિક્સ કરો
  5. મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને
  6. સતત ચલાવતા રહો પેન થી મિશ્રણ 30 સેક્ન્ડ માં જ છોડી દેશે
  7. હવે ગેસ બંદ કરી દો
  8. હવે મિશ્રણને અેક થાળીમાં કાઢી લો
  9. થોડું ઠંડુ પડે અેટલે મિશ્રણને 5-6 બરાબર ભાગ માં વિભાજીત કરો
  10. એક કણક નો લૂઓ લઈ લો
  11. હથેળી ની મદદથી તેને લાંબો રોલ કરો
  12. હવે જલેબીના આકાર ના જેમ રોલ ને ગોળ વાળી આકાર આપો
  13. આ રીતે બધી જલેબી ના રાઉન્ડ કરતા જાઓ
  14. એક પેઇન્ટ બ્રશ લો અને કેસરના દૂધ ને કાજુ જલેબી પર લગાવી લો
  15. ચાંદી વરખ થી સજાઈ
  16. ગુલાબ ની પાંદડી મૂકો
  17. કાજુ જલેબી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર