BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પનીર ના મલાઈ પેંડા

Photo of Paneer malai penda by Shraddha Patel at BetterButter
1
2
0(0)
0

પનીર ના મલાઈ પેંડા

Aug-28-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ના મલાઈ પેંડા રેસીપી વિશે

આ એક ઝડપ થી બની જતી મીઠાઈ છે અને સ્વાદીષ્ટ બનતી મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 લીટર દૂધ
  2. 2-3 ટીપા લીંબુ નો રસ
  3. એક કપ મિલ્ક પાવડર
  4. એક કપ ખાંડ
  5. ચાર ચમચી ઘી
  6. બદામ અને કિસમિસ ગાર્નિશીંગ માટે
  7. એક ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દૂધ ને ઉકાળો. દૂધ ઉકળે એટલે લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એક સાફ કપડાં મા ફાટેલું દૂધ ગાળી લો. બધું પાણી નીતરી જાય ત્યાં સુધી પનીર કપડાં મા રહેવા દો. તો પનીર તૈયાર છે. હવે પનીર ને મિક્સર મા બ્લેન્ડ કરી લો.
  2. હવે એક કઢાઈ મા ઘી મૂકી તેમાં બ્લેન્ડ કરેલ પનીર નાખો. બે થી ત્રણ મિનિટ હલાવો.
  3. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ત્યાર પછી એમાં મિલ્ક પાવડર અને એલચી પાવડર ઉમેરો.
  4. પેંડા નું મિશ્રણ કઢાઈ છોડવા લાગે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. મિશ્રણ કઢાઈ છોડે એટલે ગૅસ પર થી નીચે ઉતારી થોડું ઠંડુ થવા દેવું.
  5. હવે હાથમા ઘી લગાવી પેંડા વાળી લેવા અને બદામ કિસમિસ થી ગાર્નિશ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર