Photo of Patra by Bhavna Nagadiya at BetterButter
830
1
0.0(0)
0

પાતરા

Aug-28-2018
Bhavna Nagadiya
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાતરા રેસીપી વિશે

વઘારેલા પાતરા જોતાજ મોમા પાણી આવે ખાસ ચોમાસા મા ખાવા મા મજા આવે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. અડવી ના પાન10 નંગ
  2. ચણા નો લોટ250ગ્રામ
  3. નિમક સ્વાદ મુજબ
  4. હરદર પા ચમચી
  5. લાલ મરચુ હાફચમચી
  6. ધાણાજીરુ હાફચમચી
  7. સાજી ના ફુલ પા ચમચી
  8. તેલ એક ચમચી
  9. લીંબુ 1 નંગ
  10. ખાંડ 1 ચમચો
  11. વઘાર માટે રાય જીરુ તલ મીઠો લીમડો

સૂચનાઓ

  1. સૌપ્રથમ અડવી ના પાન લઇ સાફકરવા
  2. જાડી નસો છરી થી કાઢી નાખવી
  3. ચણા ના લોટ મા બધો મસાલો મીક્સ કરવો
  4. પાણી નાખીજાડુ ખીરુ તૈયાર કરવુ
  5. પાન ને ઉંધી બાજુ ખીરુ લગાવી રોલ વાલવો
  6. બધાજ પાન ના રોલ તૈયાર કરવા
  7. બાદ ઢોકલીયા મા વરાલ મા બાફવા
  8. 20 મીનીટ મા બફાય જસે
  9. બાદ નીચે ઉતારી ઠંડા થવા દો
  10. રોલ ના નાના પીસ બનાવવા
  11. તેલ ગરમ કરી રાય,જીરુ,તલ,લીમડો મુકી વઘાર કરવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર