Open in app

પાતરા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Bhavna Nagadiya28th Aug 2018

Patra ના વિશે

Ingredients to make Patra in gujarati

  • અડવી ના પાન10 નંગ
  • ચણા નો લોટ250ગ્રામ
  • નિમક સ્વાદ મુજબ
  • હરદર પા ચમચી
  • લાલ મરચુ હાફચમચી
  • ધાણાજીરુ હાફચમચી
  • સાજી ના ફુલ પા ચમચી
  • તેલ એક ચમચી
  • લીંબુ 1 નંગ
  • ખાંડ 1 ચમચો
  • વઘાર માટે રાય જીરુ તલ મીઠો લીમડો

How to make Patra in gujarati

  1. સૌપ્રથમ અડવી ના પાન લઇ સાફકરવા
  2. જાડી નસો છરી થી કાઢી નાખવી
  3. ચણા ના લોટ મા બધો મસાલો મીક્સ કરવો
  4. પાણી નાખીજાડુ ખીરુ તૈયાર કરવુ
  5. પાન ને ઉંધી બાજુ ખીરુ લગાવી રોલ વાલવો
  6. બધાજ પાન ના રોલ તૈયાર કરવા
  7. બાદ ઢોકલીયા મા વરાલ મા બાફવા
  8. 20 મીનીટ મા બફાય જસે
  9. બાદ નીચે ઉતારી ઠંડા થવા દો
  10. રોલ ના નાના પીસ બનાવવા
  11. તેલ ગરમ કરી રાય,જીરુ,તલ,લીમડો મુકી વઘાર કરવો

Reviews for Patra in gujarati (0)

No reviews yet.

Recipes similar to Patra in gujarati

  • પાતરા

    1 likes
  • અરબીના પાતરા

    5 likes
  • પાતરા બાઈટ્સ

    2 likes
  • પાલક ના પાતરા

    4 likes
  • પાતરા શુશી રોલ

    3 likes
  • પાતરા ના ભજીયા

    2 likes