હોમ પેજ / રેસિપી / ગુલાબ જામુન વીથ કેક ઈન જાર

Photo of Gulab jamun with cake in jar by vaishali nandola at BetterButter
1343
3
0.0(0)
0

ગુલાબ જામુન વીથ કેક ઈન જાર

Aug-28-2018
vaishali nandola
30 મિનિટ
તૈયારી નો સમય
120 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુલાબ જામુન વીથ કેક ઈન જાર રેસીપી વિશે

ગુલાબ જામુન ફરાળી બનાવ્યા છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • બેકિંગ
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. ગુલાબ જામુન માટે
  2. પાવ કિલો માવો
  3. 100 ગા્મ આરાલોટ
  4. 1/4 કપ દુધ
  5. 1/4 ટીસ્પુન થી પણ અડધા જેટલો બેકિંગ પાઉડર
  6. તળવા માટે ઘી
  7. ચાસણી માટે
  8. 300 ગા્મ સાકર
  9. 2 ગ્લાસ પાણી
  10. અેલચી
  11. કેક માટે
  12. 150 ગા્મ મેંદો
  13. 50 ગા્મ બટર
  14. 200 ગા્મ કંડેન્સ મિલ્ક
  15. 1 કપ કે લિકવીડ સોડા
  16. 1/2 ટીસ્પુન કુકીંગ સોડા
  17. 1 ટીસ્પુન બેકીંગ પાઊડર
  18. 1 ટીસ્પુન વેનીલા એસેંસ

સૂચનાઓ

  1. ગુલાબ જામુન બનાવવા માટે
  2. સાકર મા પાણી નાખી 1 તાર કરતા ઓછી એવી ચાસણી તૈયાર કરવી તેમા એલચી નાખવી.
  3. દુધમા બેકીંગ પાઉડર નાખી મિક્સ કરો હવે માવાને છુટો પાડી તેમા આરાલોટ નાખો અેમા થોડુ થોડુ દુધ નાખતા જવુ ને મસડતા જવુ કણક તૈયાર થઈ જાય અેટલે ગોળા વાળી ઘી મા તળી લેવા
  4. ગોળા તળાઈ જાય એટલે ચાસણીમા નાખી બાજુમા મુકી દો.
  5. કેક બનાવવા માટે
  6. મેંદો,બેકીંગ પાઉડર,સોડા સાથે લઈ 2 થી 3 વાર ચાળી લો
  7. હવે એક કડાઇમા બટર અને કંડેન્સ મિલ્ક ને એક જ દિશામા હલાવતા રહો
  8. એમા થોડો થોડો મેંદો નાખતા જવુ અને હલાવતા રહેવુ
  9. મેંદો બધો નખાય ગયા બાદ એસેન્સ નાખો છેલ્લે તેમા લિકવીડ સોડા નાખો
  10. બેટર અેકદમ સોફ્ટ થાય ત્યા સુધી ફેટતા રહેવુ
  11. આબેટર ને ગી્સ અને ડસ્ટ કરેલા વાસણમા નાખી 180 ડિગી્ પર 40 થી 45 મિનીટ બેક કરો.
  12. કેક અને ગુલાબ જામુન ઠંડા થવા દો
  13. કેક ને વચ્ચેથી કટ કરો.પછી જારની સાઈઝમા કટ કરો
  14. જારમા પહેલા કેક મુકો એના પર ગુલાબ જામુન તમને જોઈતા પમાણમા મુકો
  15. હવે વ્હીપ કિ્મ થી ડકોરેટ કરી ઉપર ચોકલેટ અને જામુનથી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર