Open in app

કેસરીયા બદામ અને કોપરા નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Ankita Tahilramani28th Aug 2018

Almond and shredded coconut halwa ના વિશે

Ingredients to make Almond and shredded coconut halwa in gujarati

  • 3/4 કપ બદામ
  • 3/4 કપ ખાંડ
  • 1/2 કપ દૂધ
  • 1 કપ ગરમ પાણી
  • 2 મોટી ચમચી ઘી +1 નાની ચમચી ઘી
  • 2 મોટી ચમચી દૂધ અને કેસર નું મિશ્રણ
  • 1/4 કપ કોપરું (નારિયેળ નું બૂરું)
  • બદામ ની કાતરી સજાવટ માટે

How to make Almond and shredded coconut halwa in gujarati

  1. સૌથી પેહલા બદામ ને ગરમ પાણી માં 30 મિનીટ પલાળી રાખો.
  2. હવે બદામ ની છાલ કાઢી ને તેને મિક્સર ગ્રાઈન્ડર મા નાખો.
  3. તેમાં દૂધ અને કેસર નું મિશ્રણ નાખી ને ગ્રાઇન્ડ કરો.
  4. હવે એક કઢાઈ માં ઘી ગરમ કરો.
  5. તેમાં આ ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ નાખી ને ધીમી આંચ એ શેકો.
  6. 2-3 મિનીટ પછી તેમાં દૂધ ઉમેરો ને હલાવો.
  7. એ બરાબર ચઢી જાય એટલે ખાંડ ઉમેરો અને તેને બરાબર હલાવતા રહો.
  8. 2-3 મિનીટ પછી તેમાં કોપરું (નારિયેળ નું બૂરું ) નાખો અને સરખું હલાવો.
  9. 1-2 મિનીટ સુધી ધીમી આંચ પર મુકી પછી છેલ્લે 1 નાની ચમચી ઘી ઉમેરો હલાવી દો.
  10. તૈયાર છે તમારો એકદમ સ્વાદિષ્ટ હલવો.
  11. બદામ ની કાતરી થી તેની સજાવટ કરો.

Reviews for Almond and shredded coconut halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Almond and shredded coconut halwa in gujarati