Open in app

મથુરા ક પેડે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Nandini Maheshwari28th Aug 2018

Mathura ka pede ના વિશે

Ingredients to make Mathura ka pede in gujarati

  • 400 ગ્રામ ગઈ ને દૂધ નો માવો
  • 200 ગ્રામ બુરા ખાંડ
  • 1 કપ દૂધ
  • 1/2 ચમચી ઈલાયચી પાવડર
  • 1/4 ચમચી જાયફળ પાવડર
  • 2 લવિંગ નો પાવડર
  • 1 ચમચી ઘી
  • ભીગી હુઈ કેસર ની પાંદડીઓ

How to make Mathura ka pede in gujarati

  1. મવા(ખોવા) ને કાદુકાસ કરી ને રાખો
  2. એક પન માં ઘી ઉમેરો અને માવો નાખી ને દૂધ ઉમેરો
  3. સતત હલાવતા રહો
  4. જ્યારે માવો ભૂરો રંગ નો થાય તો ગેસ બનદ કરો
  5. મોટી પ્લેટ માં મુખો,બુરા ખાંડ નાખી દો
  6. ઈલાયચી પાવડર,જાયફળ પાવડર લવિંગ પાવડર નાખો
  7. બરાબર મિક્ષ કરીને નાના પેડા બનાઓ
  8. મુઠીયા ની જેમ શેપ આપો બુરા ખાંડ માં રગદોળી ડો
  9. કેસર ની પાંદડીયા છાંટો
  10. ઠાકુર જી ને ભોગ લગાવી ને પ્રસાદ લો
  11. સૌ ના મન ગમતા ,સરસ મથુરા ના પેડા તૈયાર છે

Reviews for Mathura ka pede in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mathura ka pede in gujarati