હોમ પેજ / રેસિપી / મથુરા ક પેડે

Photo of Mathura ka pede by Nandini Maheshwari at BetterButter
442
3
0.0(0)
0

મથુરા ક પેડે

Aug-28-2018
Nandini Maheshwari
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મથુરા ક પેડે રેસીપી વિશે

મથુરા ના પેદા સૌ ના પસંદીદા વાનગી છે,ખાવા માં બહુ ટેસ્ટી ઔર ઝટપટ બન જાતે હૈ ..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • શેકેલું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 400 ગ્રામ ગઈ ને દૂધ નો માવો
  2. 200 ગ્રામ બુરા ખાંડ
  3. 1 કપ દૂધ
  4. 1/2 ચમચી ઈલાયચી પાવડર
  5. 1/4 ચમચી જાયફળ પાવડર
  6. 2 લવિંગ નો પાવડર
  7. 1 ચમચી ઘી
  8. ભીગી હુઈ કેસર ની પાંદડીઓ

સૂચનાઓ

  1. મવા(ખોવા) ને કાદુકાસ કરી ને રાખો
  2. એક પન માં ઘી ઉમેરો અને માવો નાખી ને દૂધ ઉમેરો
  3. સતત હલાવતા રહો
  4. જ્યારે માવો ભૂરો રંગ નો થાય તો ગેસ બનદ કરો
  5. મોટી પ્લેટ માં મુખો,બુરા ખાંડ નાખી દો
  6. ઈલાયચી પાવડર,જાયફળ પાવડર લવિંગ પાવડર નાખો
  7. બરાબર મિક્ષ કરીને નાના પેડા બનાઓ
  8. મુઠીયા ની જેમ શેપ આપો બુરા ખાંડ માં રગદોળી ડો
  9. કેસર ની પાંદડીયા છાંટો
  10. ઠાકુર જી ને ભોગ લગાવી ને પ્રસાદ લો
  11. સૌ ના મન ગમતા ,સરસ મથુરા ના પેડા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર