Open in app

પચઢારી હળવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  6 people
Nandini Maheshwari29th Aug 2018

Pachdhari halwa ના વિશે

Ingredients to make Pachdhari halwa in gujarati

  • 1/2 કપ ભીગી બદામ
  • 3/4 કપ ઘી
  • 2 મોટી ચમચી મૈદા
  • 2 મોટી ચમચી બેસન
  • 2 મોટી ચમચી સૂજી
  • 2 મોટી ચમચી ગેહુ નો લોટ
  • 500 ગ્રામ દૂધ
  • 1.5 કપ ખાંડ
  • 2 મોટી ચમચી કાજુ,બદામ પિસ્તા ની કતરણ
  • 1/4 ચમચી ભીગી કેસર ના પાંદડા
  • 1/2 ચમચી એલચી પાવડર

How to make Pachdhari halwa in gujarati

  1. 1/2 કપ બદામ 3-4 કલાક પલાળી ડો, પલાળેલી બદામ નો ચિલ્કો કાઢી ને 1/2કપ દૂધ નાખી ને બારીમ પેસ્ટ બનાવો
  2. નોનસ્ટિક પન માં ઘી ઉમેરો
  3. મૈદા,સોજી ,બેસન,ગેહુ નો લોટ નાખી ને સતત ચલાવો
  4. હલકો ભૂરો થાય ને ખુશ્બૂ આવા લગે ત્યારે બદસમ ની પેસ્ટ ઉમેરો
  5. સતત ચલાવતા રહો
  6. બદામી રંગ નો થાય ત્યારે પહેલા 250 ગ્રામ દૂધ ઉમેરો,મિક્સ કરો
  7. પછી 250 ગ્રામ દૂધ ફેરુ ઉમેરો કુલ 500 ગ્રામ દૂધ નાખો, સતત ચલાવતા રહો
  8. ખાંડ,એલચી પાવડર,કેસર કાપેલા ડ્રાય ફ્રુઇટ્સ ઉમેરો
  9. લચકા પડતું થાય,ઘી બાજુ માં આવી જાય એટલે પચઢારી હળવો તૈયાર છે
  10. ડ્રાયફ્રુઈટ કેસર છાંટી ને ગરમ ગરમ પરોસો

Reviews for Pachdhari halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pachdhari halwa in gujarati